સાલું ખબર જ ના પડી ક્યાં મોટા થઈ ગયા.!!

સાલું ખબર જ ના પડી ક્યાં મોટા થઈ ગયા, Friends તો ખાલી SocialMediaના Followers વધારવા જ બને છે હવે..   સાલું ખબર જ ના પડી ક્યાં મોટા થઈ ગયા, લેન્ડલાઈનમાં ય ૧ કલાક વાતો ચાલતી, ને કોઈક અમસ્તો જ ફોન કરે તો ‘એને મારું શું કામ પડ્યું?’ આ વિચાર પહેલા આવે છે હવે..   સાલું ખબર જ ના પડી ક્યાં મોટા થઈ ગયા, “હાલ ભૂરા પુલે આંટો મારી આવીએ” ના MSGs તો આવતા જ બંધ થઈ ગયા હવે..   સાલું ખબર જ ના પડી ક્યાં મોટા થઈ ગયા, નાની રીસેસના એ ભાખરી ને ગોળ કેરીમાં ય નાનકડા ડબ્બામાં હાથ નોતા સમાતા, ને ડીનરના આમંત્રણ માટે Watsapp Group બનાવ્યે ય મેળ પડતો નથી હવે..   સાલું ખબર જ ના પડી ક્યાં મોટા થઈ ગયા, આખો દિવસની આ Fake Smileના ચક્કરમાં તો ગોદડી પલાળતા-પલાળતા રાત્રે ઓશીકા ભીંજવતા થઈ ગયા હવે..   સાલું ખબર જ ના પડી ક્યાં મોટા થઈ ગયા, Schoolમાં એક જ Bottleમાંથી પાણી પીતા લોકોએ પણ એક ફોન માટે તરસાવી દીધા હવે..   સાલું ખબર જ ના પડી ક્યાં મોટા થઈ ગયા, હજું હમણાં જ ગલકાના શાકમાં મોઢું ચડાવતા ને ઝુકીની તો ચાંઉથી ખાતા થઈ ગયા હવે..   સાલું ખબર જ ના પડી ક્યાં મોટા થઈ ગયા, સાંજે લાઈટ જતા જ રમવા નીકળતા ને જરાકવાર ACમાંથી બહાર આવતા જ અકડામણ થાય છે હવે..   સાલું ખબર જ ના પડી ક્યાં મોટા થઈ ગયા, નાનપણની એ Pinkie Promise કરતા કરતા ક્યાં Stamp Paper પર કરારો કરતા થઈ ગયાહવે..   સાલું ખબર જ ના પડી ક્યાં મોટા થઈ ગયા, નાની અમથી વાત પણ પેટમાં રહેતી નહોતી ને પોતાના મોટા Problems પણ Parentsને ના કહીએ તો ય ચાલે છે હવે..   સાલું ખબર જ ના પડી ક્યાં મોટા થઈ ગયા, દોસ્તારની માંગેલી Pencilની Lid તુટી જતી તો Sorry એકાદ Week સુધી ચાલતું ને અહીં Heart Break કરીને ય કોઈ પાછું વાળીને જોતું નથી હવે..   સાલું ખબર જ ના પડી ક્યાં મોટા થઈ ગયા, નાનપણના એ રોમાંચક ચહેરાઓ જોતજોતામાં બબ્બે ચહેરાઓ લઈ ફરતા થઈ ગયા હવે..   સાલું ખબર જ ના પડી ક્યાં મોટા થઈ ગયા, લાગે છે આ કંઈક મેળવવાની દોડમાં ને દોડમાં કદાચ મોજ માણવાનું જ ભૂલી ગયા હવે..  …

Veggies in Shanghai Sauce

  Recipe Ingradients: Veggies of your choice- cauliflower, zucchini, carrot, french beans, onions, babycorn, Cabbage Paneer Garlic, Ginger, Green chilly Dried red chilly(200gms Soaked Overnight in hot water) Kashmiri Chilly is preferable choice. 1 Big Tomato Honey Green onion Salt, Pepper Powder, MSG Corn starch, Refined Flower(Maida) Sesame Oil Roasted Sesame Seads Roasted Peanuts Star…

This is The Time

This is the time of fancy houses but broken homes. This is the time of double income but more dues. This is the time of high rise building & low rise character. This is the time of broader highways & a narrow point of views. This is the time when man has reached the moon…

અવ્યાખ્યાયીત વ્યાખ્યા

I adore Paulo Coelho & Robin Sharma પણ કાજલ ઓઝા ને સાંભળીને ય Motivation આવી જાય છે. I love sleeping on a mattress with a memory foam પણ મમ્મીના ખોળામાં આજે ય મીઠી નિંદર આવી જાય છે. I love playing Modern Combat પણ નાના હતા ત્યારે બહેન સાથે DoublePlayerમાં Contra રમવાનો એ  વિચાર માત્ર રોમાંચ…

Cooking Best Anti-Depressant

You need to find your own drug to counter your depressive thoughts instead of taking those antidepressant drugs in the market. I found mine which are Books, Music & Cooking. The only things help me forget those thoughts. Bounce Back on track.  Penne Pasta in Béchamel Sauce. Veggies(Carrot, Bell Pepper) Cheese(Mozerrella, Cheddar, Processed),  Olives,  Herbs(Basil,Oragano,Thyme,…

આ ડોકટરો લુંટે છે..

બારમાં ની સ્પર્ધામાં પોતાનું.  બારમું પતાવીને એમ.બી.બી.એસ. માં માંડ એડમીશન મેળવે છે. છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે. એનાટોમીમાં શબ્દોના પ્રાસ બેસાડીને પોતે જ ડેડ-બોડી જેવો થઇ જાય છે. છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે. ફીઝીયોલોજિ અને બાયોકેમિસ્ટ્રીમાં અંગ્રેજીનાં ફાંફા સાથે માંડ પેહલું વર્ષ પૂરું થાય છે.  છતાંય લોકો કહે કે…